માણેકસ્તંભ-સ્થાપન
–પ્રાત: ૦૮:૩૦ થી ૧૦:૩૦ કલાક સુધી.
પિષ્ટિકાલેપન
– પ્રાત: ૧૦:૩૦ થી મધ્યાહ્ન ૧૨:૦૦ કલાક સુધી.
પ્રીતિભોજન
– મધ્યાહ્ન ૧૨:૩૦ કલાકથી.
નૃત્યસંગીત-મંચન
– સાયં ૦૬:૩૦થી રાત્રિ ૦૮:૩૦ કલાક સુધી.
પૂર્વ-રાત્રિભોજન
– રાત્રિ ૦૮:૩૦ કલાકથી.
લોકસાહિત્ય, સંગીત-આસ્વાદ
– રાત્રિ ૦૯:૩૦ કલાકથી યદચ્છાકાલીન.
